Lady Cordial - Royal Wellness
Premium Ayurvedic Care

પીરિયડ્સ રેગ્યુલર
લાઈફ રેગ્યુલર!

મહિલાઓ માટે વરદાન સમાન ટોનિક. અનિયમિત માસિક, PCOD(PMOS)અને સફેદ પાણી માટેનો સૌથી વિશ્વાસપાત્ર ઉપાય.

ORDER NOW @ 1499 🚀
FSSAI Certified
100% Natural
Lady Cordial Bottle

શું તમે આ સમસ્યાઓથી પરેશાન છો?

🩸

અનિયમિત પીરિયડ્સ

સમયસર માસિક ન આવવું.

😫

અસહ્ય દુખાવો

પેડુ અને કમરમાં દુખાવો.

⚖️

PCOD / હોર્મોન્સ

વજન વધવું, ખીલ થવા.

💧

સફેદ પાણી

શારીરિક નબળાઈ, ખંજવાળ.

Lady Cordial Ayurvedic Bottle

કુદરતી રીતે રાહત મેળવો

કોઈ પણ આડઅસર વગર, આયુર્વેદિક જડીબુટ્ટીઓ દ્વારા તમારા શરીરને સ્વસ્થ બનાવો.


  • માસિક ચક્રને નિયમિતે કરવામાં મદદ કરે છે
  • પેટના દુખાવામાં રાહત આપે છે
  • હોર્મોનલ બેલેન્સ સુધારવામાં મદદ કરે છે
  • ગર્ભાશયને મજબૂત બનાવવામાં મદદ કરે છેે
ORDER NOW @ 1499 🚀

Lady Cordial | Help Regular Periods, Reduce cramps, Manage PMOS | Syrup 200 ml & 20 Capsules

★★★★★
4.3 (192 Reviews)
1 Combo ₹1499 20 Capsules/200ml Syrup 10 days course
Standard Price
2 Combo +1 COMBO FREE ₹2998 60 Capsules/600ml Syrup 30 days course
SAVE ₹1500
Transformation Plan
4 Combo ₹3999 80 Capsules/800ml Syrup 40 days course
SAVE ₹2000
Selected: 1 Combo (10 days course)
Includes 20 Capsules/200ml Syrup. Standard price.
Available Vouchers
FLAT 100 OFF Code: PREPAID
FREE SHIPPING All India Free Delivery
FREE DIET PLAN If Purchase Our Webside

ક્લાયન્ટ રિઝલ્ટ્સ

Real Clients. Real Results.

ઉપયોગ કરવાની રીત

1

Syrup (સીરપ)

10ml, દિવસમાં ૨ વાર (જમ્યા પહેલા)

2

Capsule (કેપ્સ્યુલ)

૧ કેપ્સ્યુલ, દિવસમાં ૨ વાર (જમ્યા પહેલા)

તમારા સવાલોના જવાબો

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

શું આ લેવાથી ભવિષ્યમાં પ્રેગ્નન્સી (ગર્ભધારણ) માં કોઈ તકલીફ તો નહીં થાય ને?

ના, જરાય ચિંતા કરશો નહીં. આ પ્રોડક્ટ 100% નેચરલ છે. આ ભવિષ્યમાં કોઈ તકલીફ નથી કરતી, ઉલટાનું તે ગર્ભાશયના સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરે છે અને શરીરને અંદરથી મજબૂત બનાવે છે.

મારે કેટલા મહિના સુધી આ કોર્સ કરવો પડશે?

આયુર્વેદિક ઘટકો શરીરના સંતુલન પર ધીમે-ધીમે અસર કરે છે. સારા પરિણામ અને સ્વાસ્થ્યમાં સુધારો જોવા માટે અમે તમને ઓછામાં ઓછા 3 મહિના સુધી આનો નિયમિત ઉપયોગ કરવાની સલાહ આપીએ છીએ.

મને સફેદ પાણી (White Discharge) ની તકલીફ ઘણા સમયથી છે, શું આનાથી કાયમી મટી જશે?

હા, આ પ્રોડક્ટ સફેદ પાણીની સમસ્યાને કાબૂમાં લાવવામાં ખૂબ મદદરૂપ છે. નિયમિત ઉપયોગથી તમને ડિસ્ચાર્જ, દુર્ગંધ અને ખંજવાળ જેવી સમસ્યાઓમાં ઘણી રાહત મળી શકે છે.

શું આ PCOD/PCOS માં પણ ઉપયોગી છે?

PCOD/PCOS માં હોર્મોન્સનું સંતુલન ખોરવાઈ જાય છે. આ પ્રોડક્ટ તમારા હોર્મોન્સને બેલેન્સ કરવામાં સહાયક બને છે, જેનાથી અનિયમિત પિરિયડ્સ રેગ્યુલર થવામાં મદદ મળે છે.

શું આનાથી પિરિયડ્સમાં થતો દુખાવો અને પેડુનો દુખાવો ઓછો થશે?

હા, આમાં રહેલી જડીબુટ્ટીઓ પિરિયડ્સ દરમિયાન થતી અગવડતા અને પેડુના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે, જેથી તે દિવસોમાં તમને સારું મહેસૂસ થાય.

શું આ પ્રોડક્ટની કોઈ આડઅસર (Side Effect) છે?

જી ના, આ પ્રોડક્ટ સંપૂર્ણપણે કુદરતી ઘટકો (Natural Ingredients) માંથી તૈયાર કરવામાં આવી છે. તેમાં કોઈ હાનિકારક કેમિકલ નથી, તેથી તેને વાપરવી એકદમ સુરક્ષિત છે.

© 2026 Urva Enterprise. All rights reserved.

Disclaimer: This product is not intended to diagnose, treat, cure, or prevent any disease, result may vary person to person

Chat with us